bjp logo English

પરિસ્થિતિ ગમે તે હોય, સદીઓ થી ગુજરાતીઓ નું ખમીર અને ધગશ અડીખમ રહ્યા છે અને માટે જ આપણે ગુજરાતીઓ ભારતમાં જ નહીં પણ વિશ્વભર માં સદા વિકસતી અને સદા અગ્રસર પ્રજા તરીકે ખ્યાતિ પામ્યા છે

અડીખમ ગુજરાત' અભિયાન એ સલામ છે ગુજરાતીઓના વલણ ને !

એ ઉજવણી છે ગુજરાતની પ્રજાના અજેય આત્મગૌરવ ની !

એ સ્મરણ છે એ સંક્રમણ નું, જ્યારે આકાંક્ષાઓ મહત્વાકાંક્ષા માં પરિણમે, જ્યારે સિદ્ધિઓ સમૃદ્ધિ માં રૂપાંતરિત થાય, અને પ્રતિબદ્ધતા પરિણામ બની જાય !

એ ઝાંખી છે સંભાવનાઓની જ્યારે ગુજરાત અને તેનું સક્ષમ નેતૃત્વ સાથે મળીને કટિબદ્ધ થાય ગુજરાતના અવિરત વિકાસ માટે !

એ ભારતીય જનતા પાર્ટીનું લક્ષ છે જે ન માત્ર ગુજરાત ના વિકાસ પૂરતું સીમિત છે, પરંતુ જે ગુજરાતની ખુમારી અને અસ્મિતાને નવા શિખરો સર કરાવવા નિર્મિત અને સમર્પિત છે !

શ્રીમતી સુષ્મા સ્વરાજ માટેના તમારા સવાલો અહીંયા જણાવો

S.NO. CITY/DIST. ADDRESS